અંકલેશ્વર જીઆઇડીસીમાં આપેલ રિક્રોન પેનલ કંપનીના સંચાલકો અને કોન્ટ્રાક્ટર વચ્ચેની માથાકૂટમાં કામદારોનો પગાર અટવાતા કામદારો એ કંપની ના ઞેટ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી રીક્રોન પેનલ કંપનીના સંચાલકો અને કોન્ટ્રાક્ટર વચ્ચેની માથાકૂટમાં કામદારો અટવાયા હતા. કોન્ટ્રાક્ટમાં કામ કરતા કામદારોનો છેલ્લા ચાર મહિનાથી પગાર ન થતા તેઓએ કંપનીના ગેટ બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ અંગે કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું કે કંપની સંચાલકો દ્વારા ચાર મહિનાથી પેમેન્ટ ન ચૂકવતા તેમના દ્વારા પણ કામદારોને તેમનો પગાર આપવામાં આવ્યો […]