વાપી તાલુકામાં આવેલ જલારામ મંદિર બે વર્ષથી પ્રખર અનુભવી શ્રીમતી તોરલબહેન મિસ્ત્રી દ્વારા ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના સાનિધ્યમાં જન સેવાર્થે સમાજોપયોગી થવાના ઉમદા હેતુથી નિ:શુલ્ક યોગા ક્લાસિસ ચલાવવામાં આવે છે. જ્યાં આજરોજ ગુજરાત રાજ્ય બોર્ડ અંતર્ગત તારીખ 19/12/2024 યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. જેમા 40 જેટલા યોગ પ્રેમીઓએ યોગનો લાભ લીધો હતો. યોગ કોચ અને વલસાડ જિલ્લા સોશિયલ મીડિયા કોર્ડીનેટર શીતલ ત્રિગોત્રા દ્વારા આયોજન કરવામાં આવ્યું તથા ગુજરાત રાજ્ય યુવક બોર્ડ અંતર્ગત ચાલી રહેલ કાર્ય અને સોશિયલ મીડિયા દ્વારા ચાલી રહેલ કાર્ય વિશે માહિતી આપી. સહયોગી તરીક યોગ ટ્રેનર તોરલ મિસ્ત્રીએ સારો સહકાર આપ્યો હતો…
આજરોજ ગુજરાત રાજ્ય બોર્ડ અંતર્ગત તારીખ 19/12/2024
વાપી તાલુકામાં જલારામ મંદિર ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. જેમા 40 જેટલા યોગ પ્રેમીઓએ યોગનો લાભ લીધો હતો. યોગ કોચ અને વલસાડ જિલ્લા સોશિયલ મીડિયા કોર્ડીનેટર શીતલ ત્રિગોત્રા દ્વારા આયોજન કરવામાં આવ્યું તથા ગુજરાત રાજ્ય યુવક બોર્ડ અંતર્ગત ચાલી રહેલ કાર્ય અને સોશિયલ મીડિયા દ્વારા ચાલી રહેલ કાર્ય વિશે માહિતી આપી. સહયોગી તરીક યોગ ટ્રેનર તોરલ મિસ્ત્રીએ સારો સહકાર આપ્યો હતો…
વાપી તાલુકામાં આવેલ આ જલારામ મંદિર ખાતે લગભગ બે વર્ષથી પ્રખર અનુભવી શ્રીમતી તોરલબહેન મિસ્ત્રી દ્વારા ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના સાનિધ્યમાં જન સેવાર્થે સમાજોપયોગી થવાના ઉમદા હેતુથી નિ:શુલ્ક યોગા ક્લાસિસ ચલાવવામાં આવે છે. જેનો લાભ કોઈ પણ સદસ્ય કાઈ શકે છે.