જેમા તમામ સરકારી કામો પ્રજાને સેવા રાહત દરે મળે તે માટેના પ્રયાસો કાર્યાલય ખાતે મળે તે માટે આયોજન કરવામાં આવશે
આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પ્રમુખશ્રી દિનેશભાઈ પટેલ માજી વલસાડ કોંગ્રેસ સાંસદ કિશનભાઇ પટેલ વાપી શહેર પ્રમુખ નિમેશભાઈ વશી વાપી નગર પાલીકાના વિરોધ પક્ષ નેતા ખંડુભાઈ પટેલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિશ્વનાથ રાયજી અને પ્રદેશના હોદેદારો યુથ કોંગ્રેસના પ્રમુખ તાલુકાના પ્રમુખ મહિલા પ્રમુખ અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા।