વઘઈ તાલુકા પંચાયત બાંધકામ ઈજનેર આષિશ ભોંયે. મદદનીશ ઈજનેર કરાર આધારિત નિમણૂક પામેલ. રજનિશ પટેલ તથા દગડપાડા ગૃપ ગ્રામ પંચાયત વહિવટીદાર. તલાટીકમ મંત્રી દ્વારા ભય વગર નો ભ્રષ્ટાચાર.
વઘઈ: ડાંગ જિલ્લામાં વઘઈ તાલુકામાં .સમાવિષ્ટ ગૃપ ગ્રામ પંચાયત દગડપાડા નાં સમાવિષ્ટ ખીરમાણી ગામે પ્રાથમિક શાળા રસોડાં શેડમાં ભ્રષ્ટાચાર માટી યુક્ત રેતી સમાન જેવાં નીમ કંક્ષા નાં મટીરીયલ નો ભરપુર ઉપયોગ કરી રહ્યા છે ત્યારે વઘઈ તાલુકા પંચાયત બાંધકામ ઈજનેર આશિષ ભોંયે.અને રંજનીશ પટેલ ને એક જાગૃત નાગરિકે રૂબરૂ જાણ કરવામાં આવી છતાં આંખ આડા કાન કરી બેઠેલા જવાબ આપવા પણ રાજી નથી . ત્યાં બાદ વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ નેં જાણ કરી પણ માથું હલાવી શક્યો નથી. છેલ્લે વઘઈ તાલુકા પંચાયત એ ટીડીઓ નેં પણ જાણ કરવામાં આવી છે ત્યારે એ ટીડીઓ . જણાવ્યું કે હું ઈજનેર જે જાણ કરીશું તો છું કામગીરી પૃણ થશે પછી જાણ કરશે કે કેમ. ? આવાં વઘઈ તાલુકા પંચાયત નાં હોદેદારો કાર્યકરો ભ્રષ્ટાચાર માં રંગીલા બર્ની રહ્યા છે .એમ સાબીત થાય છે.
લાખ રૂપિયા ખર્ચ બનશે તો ટકશે કેટલાં વર્ષ. ? ભ્રષ્ટાચાર . ? કે પછી લીલો ધાસ સમજી હરીયાળી ચરતાં હોય તેમ લાગી રહ્યું છે.
દગડપાડા ગૃપ ગ્રામ પંચાયત મા વહિવટીદાર હાથ નીચે થયેલ કામગીરી લાખો નાં ભ્રષ્ટાચાર.
વઘઈ તાલુકા માં દગડપાડા ગૃપ ગ્રામ પંચાયત નાં. કામગીરી માં લાખો નાં ભ્રષ્ટાચાર હોવાં છતાં . વઘઈ તાલુકા પંચાયત નાં બાંધકામ ઈજનેર આશિષ ભોંયે અને રજનિશ પટેલ નાં પલકારાથી થયેલ ભ્રષ્ટાચાર સાબિત થાય છે. તેમ છતાં અધિકારી ઓની ઉગ ઉડી આંખે વળગે તેવો સવાલ.
ભ્રષ્ટાચારી વઘઈ તાલુકા પંચાયત સાબિત થાય છે .
ડાંગ માં વઘઈ તાલુકા નાં ગૃપ ગ્રામ પંચાયત દગડપાડા નાં ખીરમાણી પ્રાથમિક શાળા નાં રસોડાં શેડમાં માટી યુક્ત રેતી સમાન નિમ કક્ષાના મટીરીયલ નો ભરપુર ઉપયોગ કરી કામગીરી ચાલી રહી છે.તેની મુલાકાત લઈ ભ્રષ્ટાચાર કરનાર વહિવટી દાર. ઈજનેરો સામે કડકમાં કડક સજા ફટકારી વિકાસ મા દખલગીરી કામમાં દખલગીરી ન થાઈ તેવી સજા થાય એવી લોકો ની માંગ ઉઠવા પામી છે.
.આવા ભ્રષ્ટાચાર કરનાર ચુંટાયેલા પ્રતિનિધિઓ હોય છે.તે પણ વઘઈ તાલુકા પંચાયત મુખ્ય હોદ્દા ધરાવે છે.
વઘઈ તાલુકા પંચાયત બાંધકામ ઈજનેર આશિષ ભોંયે.અને રજનિશ પટેલ સામે ડાંગ જિલ્લા કલેકટર ની હાહ જોતાં છે કે એસીબી નીં સટકા મટકાની રાહ જોઈ રહ્યા એમ લાગે છે.
વઘઈ તાલુકા માં દગડપાડા ગૃપ ગ્રામ પંચાયત મા ભષ્ટ્રાચાર કરનાર સામે ડાંગ જિલ્લા વિકાસ અધિકારી કે જીલ્લા કલેકટર જેવાં તળીયા ઝાટક તપાસ હાથ ધરવામાં આવશે તો દુધ નુ દુધ પાણી નુ પાણી બહાર આવશે એમાં કોઈ બેમત નથી.
રિપોર્ટર: રમેશ માહલા ડાંગ.