તારીખ 19 ના રોજ શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા સ્વામી વિવેકાનંદ ના વિષયક તેરમી જિલ્લા કક્ષાની લેખિત ક્વિઝ કોમ્પિટિશન નું આયોજન
ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી કુલ 647 શાળાઓએ ભાગ લીધો હતો. વડોદરાની શાળા અંતર્ગત પ્રથમ આવેલા બાળકો માટે ઇનામ વિતરણ અને જિલ્લા કક્ષાની પરીક્ષા નું આયોજન સ્વામી વિવેકાનંદ મેમોરિયલ ખાતે કરવામાં આવેલ. જિલ્લા કક્ષાની પરીક્ષાનું પરિણામ 6 જાન્યુઆરી 25 ના રોજ જાહેર કરવામાં આવશે. ઇનામ વિતરણ 9 ફેબ્રુઆરી 25 ના રોજ થશે આ કાર્યક્રમ અંતર્ગત સ્વામી શ્રી […]