Headline
વળતર ના મુદ્દે કામ બંધ અંકલેશ્વર ના અડોલ ગમે સર્વે નંબર 878 માં ખેડૂતોએ એક્સપ્રેસ હાઇવે ની કામગીરી અટકાવી તંત્ર દોડતું થયું
અંકલેશ્વર ના નોબલ માર્કેટ નજીક ઝાડ સાથે ગળે ફાંસો ખાઇ આશાસ્પદ યુવાને જીવન ટૂંકાવ્યું
સંગીતરત્ન પ્રોફેસર મૌલાબક્ષ અને તેમના નાતી સૂફી હજરત ઇનાયત ખાનની સ્મૃતિમાં શાસ્ત્રીય સંગીત સભાનું ભવ્ય આયોજન
આમોદ ચોકડી થી કોંગ્રેસે સંવિધાન બચાવો રેલી કાઢી. કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા.
બે દિવસ પૂર્વે અમેરિકા માંથી ડિપોર્ટ કરેલ અંકલેશ્વર ની એશા પટેલ ના મુદ્દે પોલીસે રહસ્ય ઉભું કર્યું અંકલેશ્વર પારેખ ફળીયા માં યુવતી નો જન્મ થયો હોવાની સાથે મોસાળ કનેક્શન નીકળ્યું
વઘઈ તાલુકા માં ઉગા ચિચપાડા આર સી સી રસ્તા નથી ,સીસી રસ્તા માં ભ્રષ્ટાચાર કરનાર, એવાં ઈજનેર આશિષ ભોંયે, કરાર આધારિત નિમણૂક પામેલ રજનિશ પટેલ,વઘઈ તાલુકા ભાજપ મંડલ પ્રમુખ પંકજ પટેલ, જેવાં નાં નિચો અવાજ ઉંચો ભ્રષ્ટાચાર માં રંગીલા,
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતેના તપોવન રામકુંડ તીર્થના મહામંડલેશ્વર મહંત ગંગાદાસ બાપુની મહાકુંભ માં રોટલા અને ઓટલાની સેવા
અંકલેશ્વર નગરપાલિકામાં બે વર્ષ પૂર્વે કરવામાં આવેલી ડીઝલ જનરેટરની ખરીદીમાં કથિત ભ્રષ્ટાચારનો મામલો
100 વર્ષ જૂના પારસી પેલેસમાં તસ્કરોનો હાથફેરો: પેલેસમાં પાછળની બારી તોડી રોકડા અને ચાંદીના દાગીના સહિત 1.36 લાખની ચોરી

Category: ગુજરાત

આખરે ભરૂચ જિલ્લા પોલીસે ઓવરસ્પીડ વાહનોને પોલીસે લગાવી બ્રેક

અંકલેશ્વર-ભરૂચને જોડતા માર્ગ પર પોલીસનું ચેકીંગ, ઓવરસ્પીડ જતા વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી અંકલેશ્વરથી ભરૂચને જોડતા રોડ પર જિલ્લા ટ્રાફિક પોલીસે ગતિ મર્યાદા ટ્રાફિક ડ્રાઈવ ઝુંબેશ શરુ કરી ટ્રાફિક નિયમનનો ભંગ કરતા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી હતી. અંકલેશ્વરથી ભરૂચને જોડતા માર્ગ પર વધતા અકસ્માતો રોકવા તંત્ર દ્વારા વાહનોની ગતિ 40 કિલોમીટર પ્રતિકલાકની કરવામાં આવી […]

ટંકારીયા સ્થિત એમ એ એમ હાઇસ્કુલની હજરત હસન અશકરી મિયાં એ મુલાકાત લીધી, તેઓએ બાળકોને શિક્ષિત બનાવવા પર વિશેષ ભાર મુકયો…

ભરૂચ જિલ્લામાં પધારેલા હજરત સૈયદ હસન અશ્કરી મિયાં સાહેબે ટંકારીયા સ્થિત મોહસીને આઝમ મિશન સંચાલિત એમ એ એમ હાઇસ્કૂલની મુલાકાત લીધી હતી. હજરત સૈયદ હસન અશ્કરી મિયાં સાહેબ શાળા પડે આવી પહોંચતા તેઓનું શાળાના બાળકોએ ગુલાબના ફૂલો વડે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. મંચ પર પહોંચ્યા બાદ શાળા સંચાલકો દ્વારા તેઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમનો […]

જીવદયા પ્રેમીઓએ દોડી આવી એક કલાકની જહેમત બાદ રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો

ભરૂચ જિલ્લા એસ.પીની કારમાં સાપ: ભરૂચ જિલ્લા એસપીની કારમાં સાપ ઘૂસી જતા દોડધામ મચી ગઇ હતી.જેની જાણ જીવદયા પ્રેમીઓને કરવામાં આવતા તેઓએ તાત્કાલિક સ્થળ પર દોડી આવી કારમાંથી સલામત રીતે સાપને પકડી સલામત સ્થળે મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી.એસપી કચેરીમાં હાજર લોકોમાં દોડધામ મચી ગઇ હતી સરીસૃપો રહેણાંક વિસ્તારમાં આવી ચઢતા હોવાના અનેક બનાવો […]

મોઝામ્બિકમાં ફાટેલી હિંસાનો હવે ભારતીયો ભોગ બન્યાં, લૂંટફાટ મચાવી; પરિવારોએ કહ્યું- ‘પ્લીઝ એમને બચાવો’

આફ્રિકામાં ગુજરાતીઓની દુકાનોને આગ લગાડી: મોઝામ્બિક દેશની સુપ્રીમ કોર્ટ દ્વારા શાસક ફ્રીલીમો પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને વિવાદાસ્પદ ચૂંટણીઓમાં વિજેતા જાહેર કર્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. જેમાં ત્યાં વસતા ભારતીયોની દુકાનો અને મકાનોને પણ આગ લગાડી લૂંટફાટ ચલાવવામાં આવી રહી છે. જેમાં અનેક ગુજરાતીઓ ઘર વિહોણા બન્યાં છે. જેથી તેઓ અન્ય લોકોના ઘરે શરણાર્થી બનીને […]

वापी के छीरी ओड़िया बाग में 7 साल के बच्चे ओमजित कुमार दिनेश तांती की लाश मिली

वापी के छीरी ओड़िया बाग में एक दुखद घटना सामने आई है, जहां 7 साल के बच्चे ओमजित कुमार दिनेश तांती की लाश मिली है। बच्चा 25 दिसंबर रात 9 बजे के करीब वापी के छीरी विस्तार से गुम हो गया था, जिसकी शिकायत डंगरा पुलिस चौकी में दर्ज की गई थी। दूसरे दिन बच्चे […]

અંકલેશ્વરની એક રેસ્ટોરન્ટમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા મહિલા સહિત 3 ગઠિયા મોબાઈલ ચોરી કરી પલાયન થઈ ગયાં હોવાની ઘટના ના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા

CCTV ફુટેજના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી અંક્લેશ્વર વાલિયા રોડ પર આવેલી ગુરુકૃપા રેસ્ટોરન્ટમાં બે દિવસ અગાઉ હોટલના સર્વિંગ સ્ટાફના 3 જેટલા મોબાઈલ ફોનની ચોરી કરી મહિલા તેમજ અન્ય એક પુરુષ પલાયન થઈ ગયો હતો. જોકે આ બંનેની કરતુતો ની પાછળથી હોટલ સંચાલકને થતાં તેઓએ આ અંગે જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. […]

ભરૂચના મહંમદપુરા વિસ્તારમાં મુસ્લિમ સમાજ આગેવાનો તરફથી 2 મિનિટ મૌન પાળવામાં આવ્યું

ઝઘડિયાનો કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવો : મુસ્લિમ સમાજ ઝઘડિયામાં પાડોશીએ આચરેલાં દુષ્કર્મ બાદ 10 વર્ષીય સગીરાનું મોત થયું છે. આરોપીએ દિવાલની પાછળ લઇ જઇને ક્રુરતાપુર્વક દુષ્કર્મ કરી તેના ગુપ્તાંગમાં સળિયો નાંખી દીધો હતો. સળિયો છેક આંતરડા સુધી પહોંચી જતાં સગીરાની હાલત ગંભીર બની હતી અને તેને 8 દિવસ સુધી વડોદરાની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. […]

અંકલેશ્વર: રાજપીપળા ચોકડી નજીક પટેલ નગરના બંધ મકાનમાંથી રૂ.1 લાખના માલમત્તાની ચોરી

ચોરીની ઘટનાને અંજામ આપનાર બે ઈસમો સોસાયટીમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે સીસીટીવી ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.. અંકલેશ્વરમાં રાજપીપળા ચોકડી નજીકના પટેલન ગરમાં ચોરી ની ધટના સામે આવી છે અંકલેશ્વરની રાજપીપલા ચોકડી નજીક આવેલ પટેલ નઞરમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી અંદાજીત રૂ.૧ લાખથી વધુના માલમત્તાની ચોરી […]

અંકલેશ્વર જીઆઇડીસીમાં આપેલ રિક્રોન પેનલ કંપનીના સંચાલકો અને કોન્ટ્રાક્ટર વચ્ચેની માથાકૂટમાં કામદારોનો પગાર અટવાતા કામદારો એ કંપની ના ઞેટ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી રીક્રોન પેનલ કંપનીના સંચાલકો અને કોન્ટ્રાક્ટર વચ્ચેની માથાકૂટમાં કામદારો અટવાયા હતા. કોન્ટ્રાક્ટમાં કામ કરતા કામદારોનો છેલ્લા ચાર મહિનાથી પગાર ન થતા તેઓએ કંપનીના ગેટ બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ અંગે કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું કે કંપની સંચાલકો દ્વારા ચાર મહિનાથી પેમેન્ટ ન ચૂકવતા તેમના દ્વારા પણ કામદારોને તેમનો પગાર આપવામાં આવ્યો […]

સોફ્ટ ટેનીસ રમતમાં ભરૂચ જિલ્લાના ખેલાડીઓનો રાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યા.

૬૮મી શાળાકીય રાષ્ટ્રીય સોફ્ટ ટેનિસ રમત ગત તા ૨૦-ડિસેમ્બર થી ૨૪-ડિસેમ્બર ૨૦૨૪ દરમ્યાન મધ્યપ્રેદશના દેવાસ ખાતે યોજાય હતી. જેમાં અં-૧૪,૧૭ અને ૧૯ ભાઈઓ બહેનોની સ્પર્ધાનું આયોજન સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં આખા દેશમાંથી લગભગ ૨૮ જેટલા રાજ્યોએ ભાગ લીધો હતો. જેમાં અં-૧૪ બહેનોની કેટેગરીમાં ગુજરાતની ટીમ પ્રથમ મેચ જમ્મુ […]

Back To Top
error: Content is protected !!