CCTV ફુટેજના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી અંક્લેશ્વર વાલિયા રોડ પર આવેલી ગુરુકૃપા રેસ્ટોરન્ટમાં બે દિવસ અગાઉ હોટલના સર્વિંગ સ્ટાફના 3 જેટલા મોબાઈલ ફોનની ચોરી કરી મહિલા તેમજ અન્ય એક પુરુષ પલાયન થઈ ગયો હતો. જોકે આ બંનેની કરતુતો ની પાછળથી હોટલ સંચાલકને થતાં તેઓએ આ અંગે જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. […]
वलसाड के ग्रीन पार्क में किराए के मकान में एसओजी का छापा
ભરૂચના ઝઘડિયા માં 10 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મનો મામલો…
પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું કર્યું રીકન્સ્ટ્રકશન… પંચોની હાજરીમાં રીકન્સ્ટ્રકશન કરી પંચનામુ તૈયાર કરાયું…. ઝઘડિયા ની સગીરા પર દુષ્કર્મ ની ઘટના બાદ પોલીસ દ્વારા આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરી પંચનામુ તૈયાર કરવામાં આવ્યું હતું….. ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં શ્રમજીવી પરિવારની દસ વર્ષીય બાળકી પર નરાધમ આરોપી વિજય પાસવાને દુષ્કર્મ આચર્યું હતું.જેના ગણતરીના કલાકોમાં જ પોલીસે ટીમ […]