જન આરોગ્ય યોજનામાં ગેરરીતિનો મામલો અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલને ફટકારાયો છે દંડ રૂ.33.44 લાખનો દંડ ફટકારાયો ખ્યાતિકાંડ બાદ પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો પર તવાઇ આવી છે. સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટે તજજ્ઞોને સાથે રાખી તપાસ હાથ ધરી હતી જેમાં રાજકોટ, ભરૂચ અને વડોદરાની હોસ્પિટલોમાં વ્યાપક પ્રમાણમાં ગેરરિતી જોવા મળી હતી. આ […]
નેત્રંગના બેહાલ રસ્તાઓ થી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા
નેત્રંગ ચાર રસ્તા ઉપર પડેલ ખાડાને લઈ રાહદારીઓ અને સ્થાનિકો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે. ખાનગી કંપની દ્વારા કેબલ લઈ જવા માટે નેત્રંગ ગામના ચાર રસ્તા પાસે કોઈક કામ અર્થે ખોદકામ કરવામાં આવ્યું હતું.જે બાદ આ ખાડો પુરાણ નહીં કરવામાં આવતા હાલ સ્થાનિકો અને રાહદારીઓ અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે.ત્યારે લોકોની જાન માલને નુકશાન પહોંચે […]
ભરૂચના ઝઘડિયા માં 10 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મનો મામલો…
પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું કર્યું રીકન્સ્ટ્રકશન… પંચોની હાજરીમાં રીકન્સ્ટ્રકશન કરી પંચનામુ તૈયાર કરાયું…. ઝઘડિયા ની સગીરા પર દુષ્કર્મ ની ઘટના બાદ પોલીસ દ્વારા આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરી પંચનામુ તૈયાર કરવામાં આવ્યું હતું….. ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં શ્રમજીવી પરિવારની દસ વર્ષીય બાળકી પર નરાધમ આરોપી વિજય પાસવાને દુષ્કર્મ આચર્યું હતું.જેના ગણતરીના કલાકોમાં જ પોલીસે ટીમ […]