વઘઈ તાલુકા પંચાયત બાંધકામ ઈજનેર આષિશ ભોંયે. મદદનીશ ઈજનેર કરાર આધારિત નિમણૂક પામેલ. રજનિશ પટેલ તથા દગડપાડા ગૃપ ગ્રામ પંચાયત વહિવટીદાર. તલાટીકમ મંત્રી દ્વારા ભય વગર નો ભ્રષ્ટાચાર. વઘઈ: ડાંગ જિલ્લામાં વઘઈ તાલુકામાં .સમાવિષ્ટ ગૃપ ગ્રામ પંચાયત દગડપાડા નાં સમાવિષ્ટ ખીરમાણી ગામે પ્રાથમિક શાળા રસોડાં શેડમાં ભ્રષ્ટાચાર માટી યુક્ત રેતી સમાન જેવાં નીમ કંક્ષા નાં […]
21-12-24 TAHELKA NEWS
20-12-2024 TAHELKA NEWS
ગુજરાત રાજ્ય બોર્ડ અંતર્ગત વાપી ખાતે યોગ શિબિરનું આયોજન
વાપી તાલુકામાં આવેલ જલારામ મંદિર બે વર્ષથી પ્રખર અનુભવી શ્રીમતી તોરલબહેન મિસ્ત્રી દ્વારા ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના સાનિધ્યમાં જન સેવાર્થે સમાજોપયોગી થવાના ઉમદા હેતુથી નિ:શુલ્ક યોગા ક્લાસિસ ચલાવવામાં આવે છે. જ્યાં આજરોજ ગુજરાત રાજ્ય બોર્ડ અંતર્ગત તારીખ 19/12/2024 યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. જેમા 40 જેટલા યોગ પ્રેમીઓએ યોગનો લાભ લીધો હતો. યોગ કોચ અને […]
તારીખ 19 ના રોજ શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા સ્વામી વિવેકાનંદ ના વિષયક તેરમી જિલ્લા કક્ષાની લેખિત ક્વિઝ કોમ્પિટિશન નું આયોજન
ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી કુલ 647 શાળાઓએ ભાગ લીધો હતો. વડોદરાની શાળા અંતર્ગત પ્રથમ આવેલા બાળકો માટે ઇનામ વિતરણ અને જિલ્લા કક્ષાની પરીક્ષા નું આયોજન સ્વામી વિવેકાનંદ મેમોરિયલ ખાતે કરવામાં આવેલ. જિલ્લા કક્ષાની પરીક્ષાનું પરિણામ 6 જાન્યુઆરી 25 ના રોજ જાહેર કરવામાં આવશે. ઇનામ વિતરણ 9 ફેબ્રુઆરી 25 ના રોજ થશે આ કાર્યક્રમ અંતર્ગત સ્વામી શ્રી […]
ડાંગ જિલ્લા નાં સુબીર તાલુકા વિકાસ અધિકારી નું કહેવું કે.મને ટકાવારી સાથે મતલબ છે કામ હું જોતો નથી.એવા ભ્રષ્ટાચાર માં ગળાડુબ.લાચિયા અધિકારી મહેન્દ્ર હાથીવાલા.
સુબીર ટીડીઓ પોતાના ઓફિસ માં એસીબીની ટેપમાં છ હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયો વઘઈ: ડાંગ જિલ્લાના સુબીર તાલુકા વિકાસ અધિકારી લાંચ માં ઝડપાતા લાંચિયાં અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે . ડાંગ જિલ્લાનાં અંતરીયાળ વિસ્તાર નાં સુબીર તાલુકા પંચાયત માં એસીબીએ ટેપ ગોઠવી સુબીર તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્ર હાથીવાલાને રૂપિયા લેતાં રંગેહાથ ઝડપી પાડતાં ડાંગ જિલ્લામાં […]
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પાણીયાદરા ગામ નજીક વહેલી સવારે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો
જેમાં બે વ્યક્તિઓના ઘટના.સ્થળ પર મોત નિપજ્યા છે.દહેજ પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લામાં શિયાળાની શીત લહેર ચાલી રહી છે ત્યારે આજે વહેલી સવારના વાગરા તાલુકાના પણીયાદરા ગામ નજીકથી એક મોટર સાયકલ પર બે વ્યક્તિઓ પસાર થઈ રહ્યા હતા.આ સમય દરમિયાન એક ડમ્પરના ચાલકે મોટર સાયકલ ચાલકને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો.જેમાં […]
કાવી કંબોઈ ખાતે શાળાઓના સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષાની NSS કાર્ય-શિબિરનું આયોજન કરવામાં આવ્યું…
જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી ભરૂચ તથા જંબુસર તાલુકા અને શહેરની NSS યુનિટ ધરાવતી 1.શ્રીમતી એચ એસ શાહ હાઇસ્કુલ જંબુસર 2.જંત્રાણ વિદ્યામંદિર જંત્રાણ 3.મૌલાના મદની હાઇસ્કુલ જંબુસર 4.સાર્વજનિક હાઇસ્કુલ કાવી 5. નૂતન વિદ્યાલય ગજેરા શાળાઓના સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષાની NSS કાર્ય-શિબિરનું આયોજન સ્તંભેશ્વર તીર્થ કંબોઈ મુકામે કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમની શરૂઆત ઇતની શક્તિ દે ના દાતા…પ્રાથના […]
અંકલેશ્વર ના પટેલ નઞર ખાતે એક મકાન મા આઞ ભભુકી ઉઠતા નાસભાગ મચી જવા પામી હતી : ભારે જેહમત બાદ ફાયર ફાયટરો એ આઞ ઉપર કાબુ મેળવ્યો
અંકલેશ્વર કર્માંતુર ચોકડી પાસે ટેન્કર પલ્ટી જતા શંકાસ્પદ મિક્ષ સોલ્વન્ટ વરસાદી કાંસમાં ઢોળાતા દોડધામ
અંકલેશ્વર કર્માંતુર ચોકડી પાસે ટેન્કર પલટ્યું શંકાસ્પદ મિક્ષ સોલ્વન્ટ ઢોળાતા દોડધામ જળચરોને નુકશાન થાય તેવી ભીતિ સેવાઈ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ કર્માંતુર ચોકડી પાસે ટેન્કર પલ્ટી જતા શંકાસ્પદ મિક્ષ સોલ્વન્ટ વરસાદી કાંસમાં ઢોળાતા દોડધામ મચી જવા પામી હતી ગતરોજ રાતના સમયે એક ટેન્કર ચાલક શંકાસ્પદ મિક્ષ સોલવન્ટનો જથ્થો લઇ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ કર્માંતુર ચોકડી પાસેથી પસાર […]