અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી રીક્રોન પેનલ કંપનીના સંચાલકો અને કોન્ટ્રાક્ટર વચ્ચેની માથાકૂટમાં કામદારો અટવાયા હતા. કોન્ટ્રાક્ટમાં કામ કરતા કામદારોનો છેલ્લા ચાર મહિનાથી પગાર ન થતા તેઓએ કંપનીના ગેટ બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ અંગે કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું કે કંપની સંચાલકો દ્વારા ચાર મહિનાથી પેમેન્ટ ન ચૂકવતા તેમના દ્વારા પણ કામદારોને તેમનો પગાર આપવામાં આવ્યો […]
સોફ્ટ ટેનીસ રમતમાં ભરૂચ જિલ્લાના ખેલાડીઓનો રાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યા.
૬૮મી શાળાકીય રાષ્ટ્રીય સોફ્ટ ટેનિસ રમત ગત તા ૨૦-ડિસેમ્બર થી ૨૪-ડિસેમ્બર ૨૦૨૪ દરમ્યાન મધ્યપ્રેદશના દેવાસ ખાતે યોજાય હતી. જેમાં અં-૧૪,૧૭ અને ૧૯ ભાઈઓ બહેનોની સ્પર્ધાનું આયોજન સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં આખા દેશમાંથી લગભગ ૨૮ જેટલા રાજ્યોએ ભાગ લીધો હતો. જેમાં અં-૧૪ બહેનોની કેટેગરીમાં ગુજરાતની ટીમ પ્રથમ મેચ જમ્મુ […]
25-12-2024 TAHELKA NEWS
23-12-2024 TAHELKA NEWS
આજ રોજ વાપી શહેર કોંગ્રેસ સમીતી દ્વારા આયોજિત જનસંપર્ક કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું।
જેમા તમામ સરકારી કામો પ્રજાને સેવા રાહત દરે મળે તે માટેના પ્રયાસો કાર્યાલય ખાતે મળે તે માટે આયોજન કરવામાં આવશે આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પ્રમુખશ્રી દિનેશભાઈ પટેલ માજી વલસાડ કોંગ્રેસ સાંસદ કિશનભાઇ પટેલ વાપી શહેર પ્રમુખ નિમેશભાઈ વશી વાપી નગર પાલીકાના વિરોધ પક્ષ નેતા ખંડુભાઈ પટેલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિશ્વનાથ રાયજી અને પ્રદેશના હોદેદારો યુથ […]
અખિલ ભારતીય ઉપભોક્તા ઉત્થાન સંગઠન મહિલા પાંખ નાં જીલ્લા પ્રમુખ નિમાયા
અખિલ ભારતીય ઉપભોક્તા ઉત્થાન સંગઠન મહિલા પાંખ નાં જીલ્લા પ્રમુખ નિમાયા વલસાડ. ભારત સરકાર અધિકૃત અખિલ ભારતીય ઉપભોક્તા ઉત્થાન સંગઠનનાં જીલ્લા પ્રમુખ રાજેન્દ્ર (રાજુભાઇ) મહેતા ઉમરગામ ની ભલામણ થી પ્રદેશ પ્રમુખ જેઠાભાઈ પટેલે વાપીની જૈન મહિલા અગ્રણી શ્રીમતી અલકાબેન શાહ ની નિયુક્તિ સંગઠન માં મહિલા પાંખ નાં જીલ્લા પ્રમુખ તરીકે કરી છે. શ્રીમતી અલકાબેન શાહ […]
ખેડા જિલ્લાનું સુકી ગામ જિલ્લાનું પ્રથમ અને રાજ્યનું ત્રીજુ સોલર વિલેજ બન્યું
જિલ્લાના છેવાડાના ગામમાં ફેલાયો સોલરનો પ્રકાશ કપડવંજ તાલુકાના સુકી ગામમાં “પ્રધાનમંત્રી સૂર્યઘર – મુફત બિજલી યોજના” અંતર્ગત ૧૮૩.૨૭ કિલો વોટ સોલર ઓન-ગ્રિડ સિસ્ટમ્સની સફળ સ્થાપના અંદાજીત ૭૭.૭૯ લાખના ખર્ચે ગામના કુલ ૭૮ ઘર પર સોલર રૂફ્ટોપ ઈન્સ્ટોલ કરવાની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરાઈ MGVCLની સરાહનીય કામગીરી ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રધાનમંત્રી સૂર્યઘર – મુફત […]
ભગત નામના સાઈકલીસ્ટ ભરૂચ ખાતે આવી પહોંચતાએમનું સ્વાગત કરવામાં આવ્યું.
આજે ભરૂચમાં સ્વામિનારાયણ મંદિર ખાતે ઓમ ભગત નામના સાઈકલીસ્ટ જેમની ઉંમર 49 વર્ષ છે એ પોતાને બુઢા અંકલ તરીકે ઓળખાવે છે એ આવી પહોંચતા ભરૂચના પ્રખ્યાત સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા એમનું સ્વાગત કરવામાં આવ્યું. ઓમ ભગતજી અત્યાર સુધીમાં ટોટલ 28000 કિલોમીટર સાયકલિંગ કરીને ભરૂચમાં આવી પહોંચ્યા અને શ્વેતા વ્યાસની શુભેચ્છા મુલાકાત લીધી એ દરમિયાન તેમણે […]
वलसाड के ग्रीन पार्क में किराए के मकान में एसओजी का छापा
ડાંગ જિલ્લામાં વઘઈ તાલુકામાં સમાવિષ્ટ દગડપાડા ગૃપ ગ્રામ પંચાયત મા વહિવટીદાર હાથ નીચે થયેલ કામગીરી લાખો નાં ભ્રષ્ટાચાર.
વઘઈ તાલુકા પંચાયત બાંધકામ ઈજનેર આષિશ ભોંયે. મદદનીશ ઈજનેર કરાર આધારિત નિમણૂક પામેલ. રજનિશ પટેલ તથા દગડપાડા ગૃપ ગ્રામ પંચાયત વહિવટીદાર. તલાટીકમ મંત્રી દ્વારા ભય વગર નો ભ્રષ્ટાચાર. વઘઈ: ડાંગ જિલ્લામાં વઘઈ તાલુકામાં .સમાવિષ્ટ ગૃપ ગ્રામ પંચાયત દગડપાડા ગામે સુભાષ ભાઈ વળવી નાં ધર થી પેવેર બ્લોક નાં કામ અંદાજે ૨.૫૦ લાખ રૂપિયા ખર્ચ રસ્તો […]