વઘઈ તાલુકા પંચાયત બાંધકામ ઈજનેર આષિશ ભોંયે. મદદનીશ ઈજનેર કરાર આધારિત નિમણૂક પામેલ. રજનિશ પટેલ તથા દગડપાડા ગૃપ ગ્રામ પંચાયત વહિવટીદાર. તલાટીકમ મંત્રી દ્વારા ભય વગર નો ભ્રષ્ટાચાર.
વઘઈ: ડાંગ જિલ્લામાં વઘઈ તાલુકામાં .સમાવિષ્ટ ગૃપ ગ્રામ પંચાયત દગડપાડા ગામે સુભાષ ભાઈ વળવી નાં ધર થી પેવેર બ્લોક નાં કામ અંદાજે ૨.૫૦ લાખ રૂપિયા ખર્ચ રસ્તો બનાવવા આવેલ નથી હાલ નો ભ્રષ્ટાચાર કરનાર કોણ. ? કે પછી લીલો ધાસ સમજી હરીયાળી ખાનાર કોણ. ?
દગડપાડા ગૃપ ગ્રામ પંચાયત મા વહિવટીદાર હાથ નીચે થયેલ કામગીરી લાખો નાં ભ્રષ્ટાચાર.
વઘઈ તાલુકા માં દગડપાડા ગૃપ ગ્રામ પંચાયત નાં. પંદરમાં નાણાં પંચની કામગીરી માં લાખો નાં ભ્રષ્ટાચાર હોવાં છતાં . વઘઈ તાલુકા પંચાયત નાં બાંધકામ ઈજનેર આશિષ ભોંયે અને રજનિશ પટેલ નાં પલકારાથી થયેલ ભ્રષ્ટાચાર સાબિત થાય છે.એવી લોક ચચૉ ચાલી રહી છે.
દગડપાડા ગામે મેન રસ્તા ની સુભાષ વળવી નાં ધર સુધી આજનાં ધડીએ માટી યુક્ત પગ દંડી રસ્તાનો ઉપયોગ ચાલી રહ્યું છે.તો પેવર બ્લોક નાં રસ્તા ગયો ક્યાં. ?
તો શું ઓન પેપર થયેલ કામગીરી નાં કારણે વિકસીત ગુજરાત નથી પણ ભ્રષ્ટાચારી વઘઈ તાલુકા પંચાયત સાબિત થાય છે .
ડાંગ માં વઘઈ તાલુકા નાં ગૃપ ગ્રામ પંચાયત દગડપાડા નાં પેપર બ્લોક ની મુલાકાત લઈ ભ્રષ્ટાચાર કરનાર વહિવટી દાર. ઈજનેરો સામે કડકમાં કડક સજા ફટકારી વિકાસ મા દખલગીરી કામમાં દખલગીરી ન થાઈ તેવી સજા થાય એવી લોકો ની માંગ ઉઠવા પામી છે.
.આવા ભ્રષ્ટાચાર કરનાર ચુંટાયેલા પ્રતિનિધિઓ હોય છે.તે પણ વઘઈ તાલુકા પંચાયત મુખ્ય હોદ્દા ધરાવે છે.
વઘઈ તાલુકા પંચાયત બાંધકામ ઈજનેર આશિષ ભોંયે.અને રજનિશ પટેલ પણ આંખો ખોલી ને બીલો લખતાં છે કે આંખ આડા કાન કરી બીલો લખતાં હોઈ.?
વઘઈ તાલુકા માં દગડપાડા ગૃપ ગ્રામ પંચાયત મા ભષ્ટ્રાચાર કરનાર સામે ડાંગ જિલ્લા વિકાસ અધિકારી કે જીલ્લા કલેકટર જેવાં તળીયા ઝાટક તપાસ હાથ ધરવામાં આવશે તો દુધ નુ દુધ પાણી નુ પાણી બહાર આવશે એમાં કોઈ બેમત નથી.
રિપોર્ટર: રમેશ માહલા ડાંગ.