નેત્રંગ ચાર રસ્તા ઉપર પડેલ ખાડાને લઈ રાહદારીઓ અને સ્થાનિકો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે.
ખાનગી કંપની દ્વારા કેબલ લઈ જવા માટે નેત્રંગ ગામના ચાર રસ્તા પાસે કોઈક કામ અર્થે ખોદકામ કરવામાં આવ્યું હતું.જે બાદ આ ખાડો પુરાણ નહીં કરવામાં આવતા હાલ સ્થાનિકો અને રાહદારીઓ અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે.ત્યારે લોકોની જાન માલને નુકશાન પહોંચે તેવું કૃત્ય કરનાર ખાનગી કંપનીના અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે તે અત્યંત જરૂરી છે
રિપોર્ટર, અવિ સૈયદ નેત્રંગ