પ્રાકૃતિક ખેતી અપનાવી વડાપ્રધાનશ્રીના પ્રાકૃતિક ખેતીથી કૃષિ સમૃદ્ધિના સ્વપ્નને સાકાર કરીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું ધરતીપુત્રોને આહવાન આણંદ જિલ્લાના સુંદલપુરા ખાતેના ભારત બાયોગેસ એનર્જી લી. ના પ્લાન્ટની મુલાકાતે શ્રી ભૂપેન્દ્ર પટેલ ભારત બાયોગેસ એનર્જી લી. ના ગ્રીન એનર્જી અને ઓર્ગેનિક મિશનના કાર્યને બિરદાવતા મુખ્યમંત્રીશ્રી
30-01-2022
113