આજ રોજ શ્રી રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા તેમજ મોરબી શહેર ટીમ દ્વારા કોરોના ના કપરા સમય માં લોકો ની વચ્ચે રહીને સર્વે સમાજની સેવા કરતા સિમ્પોલો સીરામીક ગ્રુપ ના ચેરમેન જીતુભાઈ પટેલ નું સન્માન

03-08-2021  193