તાપી, કરજણ લિંક સિંચાઈ યોજના 750 કરોડની યોજનાના કામનું નિરીક્ષણ કરતાં પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા, સાંસદ મનસુખ વસાવા સહીત પૂર્વ વન મઁત્રી મોતિસિંહ વસાવા ડેડીયાપાડા , ઉમરપાડા તાલુકા આદિવાસી સમાજ ને સિંચાઈ માટેની સુવિધા મળે જલ્દી કામ પૂર્ણ કરે તેવી સૂચનાઓ આપી

29-01-2022  108