નર્મદા,ભરૂચ તથા વડોદરા જીલ્લામાં ઘરફોડ ચોરી કરતા મુખ્ય સુત્રઘારને હરીયાણા ખાતેથી ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા. પાંચ લાખની કિંમતની ૧૨૦.૧૫ ગ્રામ સોનાની લગડીઓનો મુદ્દામાલ રીકવર કરતી એલસીબી નર્મદા પોલીસનું સફળ ઓપરેશન. નર્મદા તથા અન્ય જીલ્લાના કુલ-૩અનડીટેક્ટ ઘરફોડ ચોરી ડીટેક્ટ કરાઈ

29-01-2022  103

લ્યો કરો વાત, ભક્તો સાવધાન.. હવે તમારે ગોરા નર્મદા ઘાટ પર નર્મદાઆરતી, પૂજા માટેનો ચાર્જ 2500રૂ. આપવા પડશે. દેશના અન્ય ઘાટ કરતાં નર્મદા ઘાટની આરતીનો ચાર્જ દશ ઘણો વધારે !? સાધુ સંતો સહીત ભક્તોમાં નારાજગી. વિરોધનો ઉઠ્યો સુર. ભક્તો સાથે આરતીના નામે રીતસરની ઉઘાડી લૂંટ ? એ વિષય હવે ભક્તોમા ચર્ચાનો અને વિવાદનો વિષય બન્યો ભગવાન શૂલપાણેશ્વર મહાદેવ રુદ્રાભિષેક, નર્મદાભિષેક, પૂજાકરવી હોય અથવા ધ્વાજારોહણ ,સંકલ્પ પૂજા કરવી હોય તો તેનોપણ ચાર્જ અલગ નક્કી કરાશે. સરકાર પીછેહઠ નહીં કરે તો હું અનશન પર ઉતરીશ - સદાનંદ મહારાજ

29-01-2022  99

રાજપીપલા નગરપાલિકાનું અહો આશ્ચર્યમ..! નગરપાલિકાના સત્તાધીશીનો અણઘડ આવડતનો નમૂનો છતો થયો. 26મી જાન્યુઆરીના ધ્વજવંદન કાર્યક્મ ના આમંત્રણ કાર્ડ બાવા આદમના જમાનાની જૂની પત્રકારોની લઈને કર્મચારીને આમન્ત્રણ કાર્ડ આપવા મોકલાયો.! ઘણા બધા પત્રકારોના તો નામ તો જ યાદીમાંથી ગાયબ થઈ ગયા! જે હાલ પત્રકારનું કામ નથી કરતાં એવા પત્રકારોની જૂની યાદી પધરાવી દેવાઈ

26-01-2022  97

નર્મદા,ભરૂચ તથા વડોદરા જીલ્લામાં ઘરફોડ ચોરી કરતા મુખ્ય સુત્રઘારને હરીયાણા ખાતેથી ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા. પાંચ લાખની કિંમતની ૧૨૦.૧૫ ગ્રામ સોનાની લગડીઓનો મુદ્દામાલ રીકવર કરતી એલસીબી નર્મદા પોલીસનું સફળ ઓપરેશન. નર્મદા તથા અન્ય જીલ્લાના કુલ-૩અનડીટેક્ટ ઘરફોડ ચોરી ડીટેક્ટ કરાઈ

26-01-2022  103

પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે રાજપીપલા ખાતે જિલ્લા કલેક્ટર ડી એ શાહે જિલ્લાકક્ષાનુ ધ્વજવંદન કરી ત્રિરંગો લહેરાવ્યો નાંદોદ તાલુકાના વિકાસ માટે રૂા.૨૫ લાખનો ચેક એનાયત : આરોગ્ય સેવાઓ ક્ષેત્રમાં શ્રેષ્ઠ અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ કોરોના વોરિયર્સ સહિતના કર્મયોગીઓ અને બુથ લેવલ ઓફિસર્સ ઉપરાંત કરૂણા અભિયાનના વોલન્ટીયર્સને પ્રશસ્તિપત્રો એનાયત કરી કરાયું સન્માન

26-01-2022  76

દેશની જુદી-જુદી યુનિવર્સીટીના બનાવટી ડીગ્રી સર્ટીફીકેટ તેમજ માર્કશીટો બનાવવાનું કૌભાંડ ઝડપાયું બેક ડેટમાંબનાવનાર મુખ્ય સુત્રધારને દિલ્હી ખાતેથી ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા. ભારતની અલગ-અલગ ૩૫ યુનિવર્સીટીના૨૩૭ ડીગ્રી સર્ટીફીકેટ કુલ- તથા૫૧૦ માર્કશીટો ઝડપી પાડી ડીગ્રીસર્ટી તથા માર્કશીટ ને પ્રિન્ટ કરવા માટેની સ્ટેશનરી તથા કલર પ્રિન્ટર મશીન તેમજ અલગ-અલગ યુનિવર્સીટી તેમજ બોર્ડના રબર સ્ટેમ્પ કુલ-૯૪ તથા ડીગ્રી સર્ટી તથા માર્કશીટ ઉપર લગાડવાના હોલમાર્ક મળી આવ્યા અલગ-અલગ એજ્યુકેશન યુનિવર્સીટી તથા સંસ્થાઓના કુલ-૭૩ વેબસાઇટ ડોમેઇન જે પોતે ચલાવી રહ્યા છે.

16 hours ago   108

તાપી, કરજણ લિંક સિંચાઈ યોજના 750 કરોડની યોજનાના કામનું નિરીક્ષણ કરતાં પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા, સાંસદ મનસુખ વસાવા સહીત પૂર્વ વન મઁત્રી મોતિસિંહ વસાવા ડેડીયાપાડા , ઉમરપાડા તાલુકા આદિવાસી સમાજ ને સિંચાઈ માટેની સુવિધા મળે જલ્દી કામ પૂર્ણ કરે તેવી સૂચનાઓ આપી

16 hours ago   102

સાંસદ મનસુખ ભાઈ વસાવાનો આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલને વધુ એક લેટર બૉમ્બ પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની સરકારે આદિજાતિના પ્રમાણપત્ર અંગે જે નિર્ણયમા કોઈપણ પ્રકારની બાંધછોડ નહીં કરવા જણાવ્યું . આદિજાતિ વિકાસ મંત્રીની આદિજાતિ અંગેના પ્રમાણપત્ર અંગેની મીટીંગમા હાજર ન રહી શકતા પત્ર લખ્યો

16 hours ago   111

દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં સાબરકાંઠાના પાલ-દઢવાવના આદિવાસી ક્રાંતિવીરોની કથા ઉજાગર કરતો ટેબ્લો આકર્ષક ટેબ્લોમાં મોતીલાલ તેજાવત સહિત 12 સ્ટેચ્યુ, 5 મ્યુરલ, પોશીનાના ઘોડા અને કલાકારોનો જીવંત અભિનય

24-01-2022  115