જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ધોળવા ગામ ખાતે રહેતા અને ખેતી કામ કરતા ભાવેશભાઈ રામજીભાઈ બોરડ જાતે પટેલ ઉવ. 35 મેંદપરા ગામથી જૂનાગઢ તરફ પોતાના મોટર સાયકલ ઉપર આવતા હતા, દરમિયાન બલિયાવડ ગામ થઈ આગળ ભેસાણ ચોકડી પાસે તા. 01.02.2022 ના રોજ એક અજાણી મહિલાએ રોકી લિફ્ટ માંગતા, પોતાના મોટર સાયકલ ઉપર બેસાડી, થોડા આગળ જતાં, બે મોટર સાયકલ સવારે પોતે એલસીબી પોલીસના માણસો હોવાની ઓળખ આપી, મહિલા કોણ છે, કેમ બીજાની બૈરીને લઈને ફરો છો..?

02-02-2022  126