ગોંડલનાં ધારાસભ્ય ગીતાબા જાડેજા ની રજુઆત ને ધ્યાને લઈ કોરોના ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી ને રાજ્ય સરકાર દ્વારા આશરે 35 લાખ ના ખર્ચે પર મિનિટ 250 લીટર ની ક્ષમતા ધરાવતો ઓક્સિજન પ્લાન્ટ ની ગોંડલ સિવિલ હોસ્પિટલ માં ફાળવણી કરવામાં આવી

08-08-2021  148