આજ રોજ જસદણ માર્કેટિંગ યાર્ડ ખાતે " સાત પગલાં ખેડૂત કલ્યાણ ના અંતગ્રત પ્રાકૃતિક ખેતી માટે ની સહાય યોજના નું જસદણ ખાતે સરદાર પટેલ જળ સંચય યોજના બોર્ડ ના ચેરમેન ડૉ. ભરતભાઈ બોઘરા એ શુભારંભ કરાવ્યો.

17-09-2020  170