આજ રોજ ઐતિહાસિક શહેર અંજાર મધ્યે સ્થાપિત આંતરરા્ટ્રીય રોટરી ક્લબ ઓફ અંજાર સ્થિત ગાર્ડનમાં ' સાહિત્ય સૌરભ ' એક જૂથ કે જે નિયમિત માસિક બેઠક બોલાવી પોતાની મૌલિક રચનાઓ ને લોકભોગ્ય બનાવીને સમાજ સામે રાખતા હોય છે

02-02-2022  202

અનેક વિવિધ સેવા કાર્યો માં અગ્રેસર રહતી વિશ્વ સિંધી સેવા સંગમ સંસ્થા નાં કચ્છ જિલ્લા ના ચેર પરસન તરીકે જાણીતા એડવોકેટ દીપા વાઝીરાની ની વરણી કરવા માં છે. એડવોકેટ દીપા વાઝીરાની વિવિધ સેવા કાર્યો માં તેમજ સતત અગ્રેસર રહયા છે તેમજ તેઓ અનેક સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે જે બાબત ની નોંધ વિશ્વ સિંધી સેવા દ્વારા લઈ તેમને કચ્છ જિલ્લા ચેર પર્સન તરીકે વરણી કરવામાં આવી છે ઠેર ઠેર થી તેમને અભિનદન મળી રહયા છે.

31-01-2022  109

ભુજ શહેર ખાતે ૨૬ મી જાન્યુઆરીને અનુલક્ષીને જિલ્લા હોમ ગાર્ડ કચેરી ખાતે ડીવાયએસપી ભુજ તેમજ ઇન્ચાર્જ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી જે. એન પંચાલ ની સૂચનાથી અને ઓફિસર કમાન્ડિંગ પીકે ચુડાસમા ના માર્ગદર્શન હેઠળ જિલ્લા હોમ ગાર્ડ કચેરી ખાતે સી ક્યુ એમ.એસ વારીશ કે પટણી તેમજ જીલ્લા હોમગાર્ડસ કચેરીના માજી હેડ કલાર્ક અવિનાશભાઈ વૈદ્ય તેમજ બોર્ડ વિંગ ના અધિકારી શ્રી ગાંધી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું

26-01-2022  89