ઉમરેઠ માં ૬૨ વષઁ ના વૃધ્ધે ૧૯ વર્ષ ની યુવતિ પર દુષ્કર્મ ગુજારતા ચકચાર. ઘરે કામકાજ કરવા આવતી યુવતિ ને બાઈક પર બેસાડીને રાત્રીના સુમારે દામોદરયા વડ પાસે લઈ જઈ ને અત્યાચાર ગુજાયૉ લોકો એ પકડી ને પોલીસ ના હવાલે કયૉ

21 hours ago   113

સુરત બોમ્બે માર્કેટ વિસ્તાર થી સરદાર માર્કેટ વિસ્તારમાં અસંખ્ય ગેર કાયદેસર લારી ધારકો નો અડિંગો પબ્લિક પરેશાન આખુ રેકેટ કોઈ અધિકારી ના ઈશારે ચાલી રહ્યું છે જે અને હપ્તા રાજ મા આમ જનતા પરેશાન

23-01-2022  114

લખતર એક ઐતિહાસિક ગામ છે વ્યારા પાસે વેડછી ને પોતાની કર્મભૂમિ બનાવી દુબળા તરીકે ઓળખાતી આદિવાસી કોમ નું ઉતકર્ષ કરવા માટે આશ્રમ બનાવી તેમને રેંટિયો કાતવા નું શીખડાવી તેમના માટે પોતે મૃત્યુ સુધી વેડછી માં સ્થાયી થનાર જુગતરામ દવે નું જન્મસ્થાન લખતર છે આ અતીત ને યાદ કરવાનો અને લોકોને યાદ કરવાનો એક પ્રયત્ન છે માટે આ બોર્ડ બનાવી લખતર બસસ્ટેન્ડ ઉપર લગાવ્યું છે જેથી લખતર ઉપર થી સૌરાષ્ટ્ર માં પ્રવાસે જનાર દરેક વ્યક્તિ લખતર ના ઇતિહાસ થી વાકેફ થાય

22-01-2022  114