માજી ધારાસભ્ય અને કાઠી સમાજના માજી પ્રમુખ તુલસીશ્યામ મંદિરના ટ્રસ્ટીસ્વ. પ્રતાપભાઈ વરૂની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે

Published By Raviraj on TAHELKA NEWS 16:49:34 23-04-2022

 

 સોમવારે  તુલસીશ્યામ ખાતે શ્રદ્ધાંજલિ અનેમહાપ્રસાદનું આયોજન..

જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામ ના દરબાર શ્રી માજી ધારાસભ્ય તુલસીશ્યામ મંદિરના ના ટ્રસ્ટી ગુજરાત કાઠી સમાજના માજી પ્રમુખ સ્વ.દરબાર શ્રી પ્રતાપભાઇએસ. વરૂ ની પ્રથમવાર્ષિક
પુણ્યતિથિ તારીખ ૨૫/૪ /૨૨ ના રોજ સોમવારે તુલસીશ્યામ ખાતે સવારમાં ૯:૦૦ સ્વ.પ્રતાપભાઇ વરૂ ને શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ અને બપોરના ૧૨:૦૦ સંત શ્રી. સીતારામ બાપુ ભોજનાલયમાં મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવેલ છે આ પ્રસંગે સૌરાષ્ટ્ર સોરઠ, પાંચાળ, નાઘેર, ઝાલાવાડ, કામળીયાવાડ, ગોહિલવાડ, કાઠીયાવાડ, બાબરીયાવાડ તથા તુલસીશ્યામ ટ્રસ્ટી મંડળતેમજ રાજકીયમહાનુ ભાવો તેમજ દેહાણ જગ્યાનાસંતોઅને શ્યામસેવકો ઉપસ્થિત રહેશે તો આ વાર્ષિક પુણ્યતિથિ માં ઉપસ્થિત રહેવા જાફરાબાદ  તાલુકાપંચાયતના માજી પ્રમુખશ્રી ગૌતમભાઈ વરૂ તેમજ કિરણભાઈ વરૂ દ્વારા ઉપસ્થિત રહેવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે

  • Facebook Page